નૈણ નિર્ણન નથી લેતા આમ અધૂરા,,
કેશ ડંફાસ કરે, મારી નજરો ને રોકતા,,

કહુ છુ હુ ધારી ધારી જોવુ અણધારી,,
મારી આ બેબાકકડી તૃષણી નજર,,

સહેજ પલકારોય ન મારતી તૂ પાપી પાપણ,,
તારી કી કી ને હૂ અરિસો જાણૂ શુ શુ ,,

તારી આંખો ની નજરો મા અંદર હૂ ભાળૂ,,
નથી નજર કૈદ તોય હુ તારી નજરો નો સરેંડર,,

વિજ આવા જ નૈણચાળા મા હલવાણો,,
કાફીલો કેમ અધૂરા જામે ઝૂકેલી નજરે થમી ગયો,,,??

#વિજુ #vp


Comments

Popular posts from this blog

આંખ સજતી .....મન ધજતી..